મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીના કોર્ટ કેમ્પસમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત


SHARE







મોરબીના કોર્ટ કેમ્પસમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

મોરબી જિલ્લાના કોરોનાના કેસ વધી રહ્યા છે અને આજની તારીખે ૬૩ કોરોનાના એક્ટિવ કેસ મોરબી જીલ્લામાં છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબીની કોર્ટમાં કામ કાજે આવતા તમામ વકીલો તેમજ અસિલોકોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા માટે જજે આપેલી સૂચનને અનુસરવા માટે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખે જણાવ્યુ છે

ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિંસિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવું મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ જે.આર. જાડેજાએ જણાવ્યુ છે અને મોરબીની કોર્ટમાં કામ કાજે આવતા તમામ વકીલો તેમજ અસિલોએ આ સૂચનાને અનુસરવા માટે કહ્યું છે






Latest News