વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો


SHARE







હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો

હળવદના સુસવાવ ગામ નજીક આવેલ બ્રાહ્મણી-2 ડેમ રૂલ લેવલ સુધી 100 ટકા ભરાઈ ગયો છે જેથી કરીને સિંચાઇ વિભાગ દ્વારા ડેમનો એક દરવાજો 3 ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે. અને દરવાજો ખોલતા પહેલા ડેમની નીચેના વિસ્તારમાં આવતા 9 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

હળવદના બ્રાહ્મણી-2 ડેમના કેચમેટ વિસ્તારમાં 125 એમએમ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. અને હાલમાં ડેમ રૂલ લેવલ સુધી 100 ટકા ભરાઈ ગયેલ છે. જેથી ડેમમાં પાણીની આવક સામે જાવકને શરૂ કરવામાં આવેલ છે. અને અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. અને ડેમાંથી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો કે, નદીમાં પાણી છોડતા પહેલા નીચેના વિસ્તારમાં આવતા 9 ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે એલર્ટ કરવામાં આવેલ છે અને આ નવ ગામના સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિંયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢનો સમાવેશ થાય છે.




Latest News