મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા


SHARE





તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા

હા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધવા માટે કેર પોર્ટલનો ઉપયોગ કરે છે અને લોકોના મોબાઇલ ફોન શોધી કાઢીને તેઓને પરત આપવામાં આવતા હોય છે તેવી જ રીતે છેલ્લા મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના મોબાઈલ ફોન ખોવાયા કે ચોરાયા હોય તે બાબતની અરજી લેવામાં આવી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના રાજદીપસિંહ શક્તિસિંહ ઝાલા દ્વારા કેર પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરીને તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને 10 જેટલા લોકોના કુલ મળીને 2.10 લાખથી વધુની કિંમતના 10 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે અને આ અરજદારોને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પીઆઇ આર.એસ.પટેલ દ્વારા મોબાઈલના મૂળ માલિકોને તેના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા.




Latest News