મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાના શિક્ષકે જન્મ દિવસ નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યુ


SHARE







મોરબીની માધાપરવાડી કન્યા શાળાના શિક્ષકે જન્મ દિવસ નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યુ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે વર્તન વ્યવહાર કરવામાં આવે છે, આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો શાળામાં અભ્યાસ કરતી 414 જેટલી બાળાઓને વાર તહેવારે શિક્ષકોના જન્મદિવસ નિમિત્તે શિક્ષકોના ઘરે સારા પ્રસંગે બાળાઓ શૈક્ષણિક વસ્તુઓ ભેટ આપવામાં આવે છે, ભાવતા ભોજન કરાવવામાં આવે છે એ રીતે આજે શાળા કર્મઠ શિક્ષક અશ્વિનભાઈ ક્લોલાએ પોતાના જન્મદિવસ નિમિતે શાળાની 414 ઉપર બાળાઓને તેમજ બંને શાળાના શિક્ષક ભાઈઓ બહેનોને ભાવતા ભોજન જમાડી પોતાના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.






Latest News