મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ


SHARE







વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 21 બેઠકો ઉપર ભાજપ, 3 બેઠક ઉપર બસપા અને 4 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે

વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા હતા આ ચૂંટણીની મત ગણતરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે ભાજપે 24 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા હતા તે પૈકીના 21 ઉમેદવારોનો વિજય થયો છે જયારે વોર્ડ નંબર 4 માં ચારેય બેઠક કોંગ્રેસની બિન હરીફ વિજેતા બનેલ છે અને વોર્ડ નંબર 5 માં 1 અને વોર્ડ નંબર 6 માં 2 બેઠક ઉપર બસપા વિજેતા બનેલ છે. આમ વાંકાનેર પાલિકાને ભાજપ દ્વારા કબ્જે કરીને તેનો ગઢ જાળવી રાખવામા આવેલ છે.






Latest News