ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ


SHARE







મોરબીના ળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ

મોરબીના પીપળી રોડ પર બેલાથી તળાવીયા શનાળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઈમ્પેરીયર કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને મનપાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયરની બે ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ત્યાં આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.






Latest News