મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના વીસીપારમાં કચરાના ઢગલામાં લાગી આગ


SHARE







મોરબીના વીસીપારમાં કચરાના ઢગલામાં લાગી આગ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ પ્રજાપત નળિયાના કારખાનાની બાજુમાં કચરાનો ઢગલો પડ્યો હતો તે ઢગલામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને ફાયર ટીમ દ્વારા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખની છે કે અગાઉ મોરબીના સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર સીએનજીના પંપની બાજુમાં આવી જ રીતે કચરાને ઢગલામાં આગ લાગી હતી અને જેથી ફાયરની ટીમે દોડવું પડ્યું હતું. અને અવારનવાર મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર કચરાના ઢગલામાં આગ લાગે છે કે લગાડવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે






Latest News