મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી


SHARE







મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી

મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ તેમજ તાજેતરમાં બદલી પામીને મોરબી જીલ્લામાં મૂકવામાં આવેલા પીઆઇ જુદાજુદા પોલીસ સ્ટેશન અને બ્રાંચમાં મૂકવા માટે એસપી દ્વારા 13 પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે


મોરબી જીલ્લામાં જે પીઆઇની બદલી કરવામાં આવેલ છે તેમાં લીવ રીઝર્વમાં રહેલા વાય.બી.જાડેજાને મોરબી એ ડીવીઝન, એન.એસ.ઘેટિયાને મોરબી તાલુકા, જે.ડી. સરવૈયાને મોરબી બી ડીવીઝન, જે.ડી. ઝાલાને ટંકારા, એસ.પી. જાડેજાને એલ.આઈ.બી. મોરબી, જે.એસ. ગામીતને લીવ રીઝર્વ, વાય.એસ.સિંધવને વાંકાનેર સીટી, ડી.વી. ખરાડીને ટ્રાફિક શાખા, આર.સી.ગોહિલને એસઓજી-મોરબી તેમજ એચ.વી. ઘેલાને મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન, એસ.કે. ચારેલને જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, એમ.બી. મિસ્ત્રી ને I.U.C.A.W મોરબી અને આર.એસ. પટેલને લીવ રીઝર્વ મોરબી ખાતે મૂકવામાં આવેલ છે.




Latest News