વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો


SHARE







મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજવામા આવ્યો

મોરબી રાજપર રોડ સ્થિત ધર્મનગર સોસાયટીના બહેનો દ્વારા ધૂન મંડળ ચલાવવામા આવે છે ત્યારે મંડળના અગ્રણીઓ વાસંતીબેન પટેલકુંવરબેન જારીયાઅંજનાબા ગઢવીલતાબેન મજીઠીયાહર્ષાબેન સેજપાલહેમલતાબેન કાનાબારજયશ્રી બેન કારીયાવનીતાબેન વાણંદમીનાબેન પોપટ દ્વારા ધૂન-ભજનમા મળેલ રકમનો સદુપયોગ કરવાનો નિર્ધારીત કરવામા આવ્યો હતો અને ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ભજન અને ભોજનનો સુભગ સમન્વય સાધ્યો હતો. લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના અનોખા સેવાયજ્ઞમા સહયોગ આપી સમાજને નવી રાહ ચિંધવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચિરાગ રાચ્છહસુભાઈ પંડિતનરેશભાઈ ઠક્કરજયંતભાઈ રાઘુરા સહીતનાઓએ ધર્મનગર સોસાયટી ગોપી મંડળના બહેનોને અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.




Latest News