મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ

મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આગામી છ માસ સુધી મોરબી શહેરમાં વસવાટ કરતા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને તેના ભાગરૂપે મોરબી ભાજપ પરિવાર દ્વારા 500 થી વધુ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારધી, અશોકભાઇ ચાવડા, ભાવેશભાઈ કંઝારીયા, મેઘરાજસિંહ ઝાલા, અશિફભાઈ ઘાંચી, મનુભાઈ સારેસા, સુરેશભાઇ સીરોહિયા, ભાવનાબેન કૈલા તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચો અને શહેર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News