મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે


SHARE







મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી. સામે લક્ષ્મી ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આવેલ છે અને ત્યાં દરરોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારોજિલ્લા કોંગ્રેસનાં આગેવાનો લોકોને ઉપયોગી થવા માટે તેમજ તેના પ્રશ્ન ઉકેલવા માટે ઉપયોગી બનશે

આ જિલ્લા કાર્યાલય સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી કાર્યરત રહેશે અને લોકોનાં પ્રશ્નો સરકારી તંત્રમાં અટવાતા હોઈ અને જે તે અધિકારીઓ યોગ્ય પ્રતિભાવ આપતા ન હોય તો આવી બાબતોમાં જિલ્લા કોંગ્રેસનાં જવાબદાર આગેવાનો લોકોને સાંભળશે અને જરૂરી માર્ગદર્શન આપશે તેમજ સંબંધિત અધિકારીઓ પાસે અટવાયેલ પ્રશ્નનાં સુમેળતાથી ઉકેલવા આવે તે માટે મદદરૂપ બનશે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનોની યાદી જણાવે છે






Latest News