મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે


SHARE







મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે

મોરબી તાલુકાના નવા નાગડાવાસના રેવ.સર્વે નં.૬૬, સર્વે નં.૬૭, સર્વે નં.૬૫ વાળી જમીન અંગે દક્ષાબેન વજુભાઈ હુંબલનાએ પોતાના પિતાપક્ષના વડીલની મિલ્કત સંબંધે તેણીની જાણ તથા રજા-મંજુરી વગર કરવામાં આવેલ રજી.દસ્તાવેજ રજી.દ.નં.૪૦૯૪ તા.૨૭-૨-૨૪ રદ ફરમાવવા તથા પોતાનો હિસ્સો અલગ કરી તેનો કબજો મળવા તથા કાયમી મનાઈ હુકમ મળવા દાવો કરી કામ ચલાઉ મનાઈ હુકમ મળવા શ્રી મોરબીના મહે.એડી.સિવિલ જજ સાહેબની કોટૅમાં દાવો દાખલ કરી અરજ-અહેવાલ કરેલ હતો.જે બાબત આખા જીલ્લામાં તે મેટર ચર્ચાનો વિષય બની હતી.

જેમાં કામચલાઉ મનાઈ હુકમ મળવા માટેની અરજી સંબંધે બંને પક્ષનાઓને સાંભળીને શ્રી મોરબીના મહે.એડી.સિવિલ જજ સાહેબ મહે.શ્રી એસ.એ.મેમણ સાહેબે તકરારમાં રહેલ મિલકત સબંધે આ કામના પ્રતિવાદી નરેશભાઈ હરજીભાઈ પાંચોટીયાએ આ મિલકત વેંચાણ, ગીરો, ટ્રાન્સફર અન્ય કોઈ વ્યકિતઓને કરવી-કરાવવી નહી તેવો કામ ચલાઉ મનાઈ હુકમ દાવાના આખરી નિકાલ થતા સુધી ફરમાવેલ છે.આ કામમાં વાદી/અરજદાર દક્ષાબેન વજુબેનના એડવોકેટ તરીકે મોરબીના જાણીતા સીનીયર એડવોકેટ પુષ્પાબેન ભટ્ટ રોકાયેલ હતા. # morbi #મોરબી 




Latest News