મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત


SHARE







મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત

સામાન્ય રીતે ૧૮ વર્ષની ઉંમરે યુવાનો પોતાની કારકિર્દી પસંદ કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે મોરબીના યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાએ આધ્યાત્મિક સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. ઉત્તર પ્રદેશ વર્લ્ડ રેકોર્ડ્સ (UPWR) દ્વારા આયોજિત ઓનલાઇન એવોર્ડ સમારોહમાં પરમ જોલાપરાને શિક્ષણ અને સંશોધન (Education & Research) ક્ષેત્રે તેમના અનન્ય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત કરવામાં આવ્યો છે. સમાજ અને શિક્ષણ જગત માટે પ્રેરણા 'ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ ૨૦૨૬' દ્વારા પરમની નિષ્ઠા, નવીન વિચારસરણી અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી છે. આ એવોર્ડ માત્ર વ્યાવસાયિક સિદ્ધિ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પ્રેરણાનું પ્રતીક છે.




Latest News