મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન


SHARE







કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન

આગમી તા. 26/02 થી 02/03 સુધી Para Cricket Club of India દ્વારા શ્રીલંકા ખાતે યોજાનારી દિવ્યાંગ ખેલાડીઓની આંતરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત તરફથી કચ્છના 3 ખેલાડીઓ રમવા માટે જવાના છે જેમાં વિભાભાઈ કે. રબારી (કપ્તાન, સામખીયારી) રશીદ સમા (તુગા) અને જયરામ વણકર (સરલી) વાળનો સમાવેશ થાય છે અને આ સમગ્ર કચ્છ જિલ્લા માટે એક ગૌરવની વાત છે. ત્યારે અંતરિયાળ ગામડાઓમાંથી આવતા આ દિવ્યાંગ ખેલાડીઓએ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા પ્રોત્સાહનરૂપે કીટ આપવામાં આવી હતી અને તેઓનું સાલ ઓઢાડીને સન્માન કરી તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.






Latest News