મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી


SHARE








મોરબી સાર્થક વિદ્યામંદિરએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી છે. ગત તા 2/2/26 ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે રાજ્યકક્ષાની બાળ નાટક/ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાયેલ હતી જેમાં સાર્થક વિદ્યામંદિરમાંથી નૃત્ય નાટિકા (કાન ગોપીનો વેશ) સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર , નાટક (જસમા ઓડણ) સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર , શ્રેષ્ઠ અભિનય ( ઇન્દ્ર ) કેવિન રાહુલભાઈ ભંખોડિયા તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શક & નૃત્ય નિર્દેશક રવિરાજ પ્રાણજીવનભાઈ પૈજા રહ્યા હતા. આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News