મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ


SHARE







મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ શિવમ હોસ્પિટલથી ઘૂંટું રોડ જતો રસ્તો નવો બનતો હોય તેનું કામ ચાલુ છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારી ઉપર ત્યાં આવેલ સોસાયટીવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શિવમ હોસ્પિટલથી શરૂ થતે અને ઘુંટુ રોડ તરફ જતો રસ્તો બની રહ્યો છે.પણ ત્યાં આગળ ડાઇવર્ઝનનું બોર્ડ મુકેલ નથી.રસ્તો બને છે તેવું ત્યાં બોર્ડ ન હોવાથી લોકો ભૂલથી આ રસ્તા ઉપર અંદર વાહન લઇને આવી જાય છે અને પછી વાહન રોડ ઉપર પાથરેલ કપ્ચીમાં ફસાઈ જાય છે.તો આ બાબત માટે જવાબદાર કોણ ? આ જગ્યાએથી દરોજ બે હજાર લોકોની અવરજવર છે.તેમજ સોસાયટીમાં અંદર જવા માટે કોઈ રસ્તો આપેલ નથી.આમ કામ રામ ભરોસે ચાલતુ હોય અને કોઈ  અનઇચ્છનીય દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોની રહેશે.? જો યોગ્ય નહીં કરવામાં આવે તો લોકોએ નાછુટકે સંલગ્ન તંત્રને રજુઆત કરવી પડશે તેવું હાલ જણાઇ રહ્યુ છે.






Latest News