મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી કરણી સેનાના પ્રમુખની રજુઆતને પગલે લીલાપર રોડના ખાડા બુરાયા


SHARE







મોરબી કરણી સેનાના પ્રમુખની રજુઆતને પગલે લીલાપર રોડના ખાડા બુરાયા

મોરબીના લીલાપર રોડને લઈને કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં લીલાપર રોડ ઉપર ચાલતા રાહદારીને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી નવો બનાવવા માટે રજૂઆત કરી હતી અને જો તેમાં વિલંબ થાય તેમ હોતો તાત્કાલિક અસરથી તેને રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જેથી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય  સોનીટેન્ડર પ્રક્રિયાને લઈ થોડો સમય લાગે તેમ છે તેવું કહ્યું હતું જો કે, હાલમાં પેચ વર્ક અને રિપેરિંગ કામ કરી આપવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં નવા રોડનું કામ ચાલુ કરવાની ખાતરી આપી હતી અને જિલ્લા પંચાયતના આરએન્ડબી વિભાગના ડેપ્યુટી ઇજનેર દિવ્યેશ બાવરવાપ્રશ્નને ગંભીરતાથી લઈ રાહદારીને મુશ્કેલી ન પડે તે માટે હાલ લીલાપર રોડનું સમારકામ કરી આપેલ છે. તેવી માહિતી મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ આપેલ છે.






Latest News