મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ડ્રગ્સ ફ્રી કેમ્પસ: મોરબી NAUI દ્વારા OMVVIM કોલેજએમએ કાર્યક્રમ યોજાયો


SHARE











ડ્રગ્સ ફ્રી કેમ્પસ: મોરબી NAUI દ્વારા OMVVIM કોલેજએમએ કાર્યક્રમ યોજાયો

મોરબી એનએસયુઆઇ દ્વારા ઓમવીવીઆઅએમ કોલેજ ખાતેથી "ડ્રગ્સ ફ્રી કેમ્પસ" કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી ત્યારે શહેર કોંગ્રેસનાં પ્રમુખ, ગુજરાત એનએસયુઆઇના મહામંત્રી, ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી, મોરબી જીલ્લા એનએસયુઆઇ સહિતના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા.

ડ્રગ્સએ રાજકારણનો વિષય નથી પણ આ મુદ્દાને નાથવા માટે એનએસયુઆઇ દ્વારા આગળ આવી નવા વર્ષે ગુજરાત એનએસયુઆઈનો સંકલ્પ "ડ્રગ્સ મુક્ત કેમ્પસ" થકી ગુજરાત અને કોલેજમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસઅભિયાન ચાલુ કરી તમામ કેમ્પસના યુવાનો "હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં" તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી ત્યારે ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. ગુજરાતમાં ૨૦ લાખ યુવાનો ડ્રગ્સ-દારૂનાં બંધાણી બન્યા છે જે ખુબ ચિંતાજનક છે. 

ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટેનો મોરબી એનએસયુઆઇનો પ્રયાસ છે. જેમાં ૧૦૦ થી વધુ વિધાર્થીઓ દ્વારા શપથ લઈને સમર્થન આપવામાં આવ્યું છે. જે બદલ તમામ વિધાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, ગુજરાત એનએસયુઆઇ ના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી ડો.રૂકમુદિન માથકીયા, મોરબી જીલ્લા એનએસયુઆઇ પપ્રમુખ રાજભાઈ ટુંડીયા સહિત હાજર રહ્યા હતા.






Latest News