મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા મહિલા પાંખ દ્વારા "બ્રહ્મ સમાજ સ્નેહ મિલન”નું આયોજન મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ  આગેવાનો અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા સહિતના ઊપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ સહપરિવાર હાજર રહ્યા હતા અને આ તકે જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન સી. ઠાકર તેમજ તેઓની પૂરી ટીમના કારોબારી સભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News