મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ (GSEB) સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાપાલિકાની મુલાકાત લીધી


SHARE











મોરબીની ઓસેમ (GSEB) સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાપાલિકાની મુલાકાત લીધી

મોરબી મહાપાલિકાની એક વર્ષની સફળ કામગીરી પૂર્ણ થવા નિમિત્તે ઓસેમ જીએસઇબી સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાપાલિકાની મુલાકાત લીધી હતી. આ અવસરે વિદ્યાર્થીઓએ મોરબી શહેરના સર્વાંગી વિકાસમાં મહાપાલિકાની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું નેતૃત્વ પ્રિન્સિપલ સનાબેન કાજી તથા ટ્રસ્ટી સુમંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું વધુમાં તેઓ જણાવ્યુ હતું કે, આવા શૈક્ષણિક પ્રવાસો દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારી, સમાજ પ્રત્યે કૃતજ્ઞતા અને ચરિત્ર ઘડતર જેવા મૂલ્યો વિકસે છે. આ તકે ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોની અને કુલદીપસિંહ વાળાને પુષ્પગુચ્છ તથા થેંક યુ કાર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. ઓસેમ સ્કૂલમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ચરિત્ર ઘડતર, સહાનુભૂતિ અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવે છે.






Latest News