મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની OSEM સૂકલ ખાતે શાર્ક ટેન્ક 1.0 નામથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક વધે તેવો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની OSEM સૂકલ ખાતે શાર્ક ટેન્ક 1.0 નામથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક વધે તેવો કાર્યક્રમ યોજાયો

ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ (OSEM) GSEB શાળાએ મોરબી જિલ્લામાં પ્રથમવાર શાર્ક ટેન્ક 1.0નામનો ઉદ્યોગસાહસિક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સમગ્ર ટીમને સતત સહકાર આપ્યો હતો આ કાર્યક્રમની સફળ અમલવારી માટે પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી મેમે મેન્ટર-ઇન-ચીફ તરીકે સમગ્ર ટીમને માર્ગદર્શન આપી નેતૃત્વ આપ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રોડક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કૉસ્ટિંગ અને લાઈવ ડેમો સાથે રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમના મહેમાન તરીકે જયંતિલાલ પટેલ (પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, મોરબી), જિતેન આગચાણિયા (એડવોકેટ, પૂર્વ ઉપપ્રમુખમોરબી બાર એસો.) હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનનું મૂલ્યાંકન જ્યુરી તરીકે કનૈયાલાલ બાવરવા, કેયુર ભુવા, સી.એસ. ભાવિન ચંદારાણા, શૈલેશ પટેલ અને ડૉ. ધવલ વ્યાસ હજાર રહ્યા હતા આ કાર્યક્રમ NEP 2020 અને વિકસિત ભારત 2047ના વિઝન સાથે સુસંગત રહ્યો હતો.






Latest News