મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો


SHARE







આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો

મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ગ્રુપ ઑફ કોલેજ  ખાતે તાજેતરમાં બેટી બચાવો બેટી  પઢાઓ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહિલા અને બાળ અધિકારી  કચેરીના રાજદીપભાઈ પરમાર, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહિલા અને બાળ અધિકારી કચેરીના મયુરભાઈ સોલંકી દ્વારા સાઇબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવેરનેસ બાબતે સમજાવ્યું હતું ત્યારબાદ  પીઆઇ પી.એચ.લગધીરકામેડિકલ એન્ડ  પેરા મેડિકલ વિદ્યાર્થી બહેનોને બેટી બચાવો બેટી પઢાવો  વિશે સમજાવ્યું હતું જેમાં સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું, કોઈ પ્રોબ્લેમમાંથી કેવી રીતે બહાર આવવું, 118  હેલ્પલાઇન નંબર વિશે સમજાવ્યું હતું તેમજ મહિલા પોલીસનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ  કોલેજના  ટ્રસ્ટી ડોક્ટર મિલન વ્યાસ દ્વારા કાર્યક્રમમાં આવેલા અધિકારીઓએ સહિતનાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ સંચાલક દ્વારા આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના તમામ સ્ટાફને બિરદાવવામાં આવેલ હતો.






Latest News