મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલની ચુંટણીને અનુલક્ષીને ૧૯૭ ગામોની ચુંટણી માટે સાહિત્ય સાથે સ્ટાફ રવાના


SHARE







મોરબીમાં આવતી કાલની ચુંટણીને અનુલક્ષીને ૧૯૭ ગામોની ચુંટણી માટે સાહિત્ય સાથે સ્ટાફ રવાના

મોરબી જિલ્લામાં ૧૯૭ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે જેના માટેનું ચુંટણી સાહિત્ય આજે ચૂંટણી અધિકારી દ્વારા સ્ટાફને સોંપી દેવામાં આવેલ છે અને રીસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરેથી આજે ચૂંટણીલક્ષી સાહિત્ય લઇને મતદાન બુથ ઉપર જવા માટે સ્ટાફ રવાના થઇ ગયેલ છે.


મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.જો કે તેમાંથી ૭૧ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવેલ છે અને ૩૫ ગ્રામ પંચાયત માટે એક પણ ઉમેદવારી ફોર્મ આવેલ નથી જેથી કરીને કુલ મળીને ૧૯૭ ગ્રામ પંચાયત માટે આવતીકાલે તા.૧૯ ને રવિવારના રોજ મતદાન થવાનું છે અને મતદાન માટે આજે મોરબી જિલ્લામાંથી કુલ મળીને ૧૯૭ ગ્રામ પંચાયત માટે ચૂંટણી સ્ટાફને ચૂંટણી સાહિત્ય આપીને વાહનો મારફતે સ્ટાફને રવાના કરવામાં આવેલ છે અને આ ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ દ્વારા પણ પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમ દેવેન્દ્રસિંહ ઝાલા (ચુંટણી અધિકરી-મોરબી) એ માહિતી આપતા જણાવેલ છે.




Latest News