મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીએ દિવંગતોના જન્મ દિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં દીકરીએ દિવંગતોના જન્મ દિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો

છેલ્લા ૭ વર્ષથી માતા  શ્રીમતી નિરૂપમાબેન રાવલ, પિતા મનુભાઈ રાવલ અને ફૈબા નર્મદાબેન રાવલ (દિવંગતો)ના જન્મ દિવસ નિમિત્તે દર્દી નારાયણની સેવા માટે દીકરી દ્વારા ડૉ. હસ્તલેખા મહેતા (હસ્તીબેન)ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને તાજેતરમાં ૨૦૧ માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પણ કૌશિકાબેન રાવલ દ્વારા બોડાસર પ્રાથમિક શાળા, નવલખી રોડ, મોરબી ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો સ્કૂલ બાળકો તેમજ પરિવારના સભ્યો સહિત 120 દર્દીઓએ લાભ લીધો હતો અને તેઓના વજન તેમજ દર્દનું નિદાન કરીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે આચાર્ય જનક ભટ્ટ, શિક્ષક ગોપાણી રજનીશ એમ., અધારા જયેશભાઈ ડી., છત્રોલા ધર્મિષ્ઠાબેન જી. દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને કેમ્પ સહાયક તરીકે કૌશિકાબેન રાવલ સહિતનાઓએ સેવા આપી હતી અને કેમ્પના દાતા તરફથી સ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.






Latest News