મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

મોરબીમાં વિહાન રબારીના જન્મ દિવસની સેવામય ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં વિહાન રબારીના જન્મ દિવસની સેવામય ઉજવણી કરાઇ

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઈના દીકરા વિહાનનો જન્મદિવસ “આપવાના આનંદ” ના ભાવ સાથે ઉજવવામાં આવેલ હતો અને તેના જન્મદિવસ નિમિતે શહેરના 250 જેટલા સફાઈકર્મીઓને આમંત્રણ આપીને ગુજરાતી ફિલ્મ “લાલો” બતાવવામાં આવી હતી અને તમામને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું તેમજ મોરબીના વંચિત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અંદાજે 700 લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, બાળકોને જો સાચા સંસ્કાર આપવા હોય તો તેમને બતાવવું પડશે કે જન્મદિવસ માત્ર પોતાની ખુશી માટે નહીં, પરંતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર છે.




Latest News