મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તા.૧૩ ના રોજ શાનદાર વાઇજ શરીફનો પ્રોગ્રામ યોજાશે


SHARE











વાંકાનેરમાં તા.૧૩ ના રોજ શાનદાર વાઇજ શરીફનો પ્રોગ્રામ યોજાશે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં તા.૧૩ ને શનિવારના રોજ જશ્ને મદારૂલ આલમિનના મોકા ઉપર ઉર્ષ હુઝુર શૈખુલ હિન્દ તેમજ અનવારે મિલ્લત (ર.અ.) મુબારક ઉપર ખાસ મહેમાન મદહે બાગે નબી, ઔલાદે અલી, કિબ્લાએ આશેકિન, ઉસ્તાઝુલ વાએઝીન શહઝા-દાએ હસ્સાનુલ હિંદ, સાયરે ઈસ્લામ હઝરત અલ્લામા અશ્શાહ મુફ્તી સૈયદ શજરઅલી કિબ્લા જાફરી વકારી મદારી (ફાઝીલે સાઉથ આફ્રિકા), મકનપુર શરીફ તથા ફાઝીલે નૌજવા સૈયદ સોહૈલ કાદરી ફાતમી તથા હાફીઝ સમીર અસરફી પેશ ઈમામ ખીજડીયા અને મૌલાના મઝીદબાપુ નાની ચિરઈ  તા.૧૩ ને શનિવારના રોજ ગુલશન પાર્ક ચીશ્તીયા  મસ્જિદ પાસે વાંકાનેર ખાતે શાનદાર વાએઝ શરીફ તથા નાત શરીફનો શાનદાર જલ્સો રાખવામાં આવ્યો છે.તો તમામ મુસ્લિમ બિરાદરો ખાસ હાજરી આપી સવાબેદારીન હાસીલ કરશો તેવી આયોજક ઈમ્તિયાઝ દિવાન તથા સિકંદર બાપુએ અખબાર યાદીમાં જણાવેલ છે.






Latest News