મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન


SHARE







મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન

મોરબીમાં 6 ડિસેમ્બરે ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે એસએસડી દ્રારા મહારેલીમહાસલામી અને મહાસભાનું આયોજન કર્યું છે. 

6 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે સ્વયમ્ સૈનિક દળ મોરબી દ્વારા મોરબી ખાતે ભવ્ય મહારેલીમહાસલામી અને મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત મૂળનિવાસી સમાજને આ કાર્યક્રમમાં જોડાઈ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના દેશ માટે આપેલ મહાન ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમનું ઋણ ચૂકવવા હજાર રહેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. આ રેલી સવારે 9 વાગ્યે ઉમિયાનગર થી શરૂ થઈને સોઓરડી, નટરાજ ફાટક, મયુરપુલ, દરબારગઢ, સબજેલ, વાઘપર, શનાળા રોડ, સિવિલ હોસ્પિટલ ડૉ. બાબા સાહેબના સ્ટેચ્યુને સલામી આપી નહેરુ ગેટ ગેસ્ટ હાઉસ, શક્તિચોક વીસીફાટક, રેલવે સ્ટેશન, કુબેર નગર, લાયન્સ નગર પૂર્ણ થશે. અને ત્યાર બાદ રોહિદાસપરામાં સભાનું આયોજન કરેલ છે.






Latest News