વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી


SHARE







મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી

મોરબી પાલિકાના માજી પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાલગ્નની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે અમદાવાદના ૪૦ જેટલા વડીલોને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી જેમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, બાલાજી, મૈસુર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે અને તા ૧૧ થી લઈને ૨૨ ડિસેમ્બર સુધી આ યાત્રામાં વૃધ્ધાશ્રમના વડીલોને લઈને ગયા છે અને તેઓના ભોજન અને રહેવા સહિતનો દિનાબા જાડેજા અને તેઓના પતિ જયવંતસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો હતો




Latest News