મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર પાસે છકડો રીક્ષા-ઇકો કાર વચ્ચે અકસ્માત: કોઈ જાનહાનિ નહીં


SHARE







મોરબીના રાજપર પાસે છકડો રીક્ષા-ઇકો કાર વચ્ચે અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

મોરબીના રાજપર ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલો હતો જે બનાવમાં છકડો રીક્ષા અને ઇકો કાર ધડાકાભેર અથડાયા હતા જેથી કરીને છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી અને ઇકો કાર રોડ સાઇડમાં ઝાડ સાથે અથડાઇ હતી જે બનાવમાં વાહનોમાં બેઠલા લોકોને નાના મોટી ઇજાઓ થયેલ હતો જો કે ,કોઈ જાનહાનિ થયેલ નથી તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે અને અકસ્માતના આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News