મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ


SHARE







મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ

દેશના વડાપ્રધાન મોદીના હસ્તે કાશી કોરીડોરનુ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યુ છે.તે નિમિતે મોરબીના રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવની આરતી યોજાઇ હતી.

કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે મોક્ષનગરી ગણાતી કાશીનગરીમાં વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની મહાઆરતી યોજવામાં આવી હતી.કાશી કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે જેમાં નામી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે પણ કાશી વિશ્વનાથ મહાદેવની આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી મહંત ભાવેશ્વરી માઁ અને શ્રધ્ધાઓએ આરતી અને મહાપૂજાનો લાભ લીધો હતો તેમ આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.






Latest News