મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો


SHARE







મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો

મોરબીમાં શરદપુનમ નિમિતે મોરબી જિલ્લા આહીર સેના દ્રારા આહીર સમાજના ભાઇ-બહેનો માટે  રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને મોરબીના નવલખી રીડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને રાજાધિરાજ દ્વારકાધીશના પ્રમુખ સ્થાને આહીર સેના દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આહીર સમાજ લોકો હાજર રહ્યા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ તકે સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહીર સેનાના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.






Latest News