મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના સાપરથી ગાળા તરફ જવાના બ્રિજ ઉપરથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ 


SHARE







મોરબીના સાપરથી ગાળા તરફ જવાના બ્રિજ ઉપરથી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ 

મોરબી તાલુકાના ને.હા.થી ગાળા (એમ.ડી.આર.) રોડ તથા સાપર થી ગાળા (નોન પ્લાન) રોડ ઉપર આવેલ રાજાશાહી વખતનો બ્રિજ ખુબ જ બિસ્માર હાલતમાં છે. ચાલુ ચોમાસામાં બ્રીજના ૨ (બે) ગાળાને નુકશાન થયેલ છે. જેથી ભવિષ્યમાં મોટો અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક પસાર થવા પર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે  ગાળા ગામ જવા માટે NH થી ગાળા રોડસાપર ગામ જવા માટે મોરબી જેતપર અણીયારી સ્ટેટ હાઇવે રોડગાળા થી સાપર જવા માટે ફકત હળવા વાહનો માટે ગાળા વાઘપર જેતપર ગામથી જેતપર અણીયારી હાઇવે પરથી સાપર ગામના રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું આ જાહેરનામાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

 






Latest News