મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના મિશન નવભારત ગૃપના મહામંત્રી મયૂરભાઈ મહેતા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.મયૂરભાઈ તરફથી મોરબીના ટંકારા તાલુકાની ઉમિયાનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને વયકક્ષા મુજબ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.સરકારી શાળામાં ભણતા આ બધા બાળકો જરૂરીયાતમંદ શ્રમિક પરિવારમાંથી આવતા હોય તેમને આ શૈક્ષણિક કીટ થકી અભ્યાસમાં બહુ જ મોટો ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે મિશન નવભારતના દરેક સભ્યો આ રીતે કોઈને કોઈ સેવાકીય કાર્યો દ્વારા જ‌ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જે અત્યંત પ્રેરણાદાયક છે.આજરોજ કરવામાં આવેલ આ સેવાકાર્યમાં સાથે મિશન નવભારતના જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ તથા મોરબી તાલુકા ઉપપ્રમુખ બળવંતભાઈ આંબલીયા પણ સાથે જોડાયા હતા.આ તકે બાળકોને શૈક્ષણિક કીટ થકી મદદ કરવા બદલ ઉમિયાનગર શાળા પરિવારે પણ મયૂરભાઈ તથા મિશન નવભારતનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News