મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ


SHARE







મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

15 મી ઓગસ્ટે ઠેર ઠેર તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયતના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો અને છેલ્લા વર્ષોમાં જિલ્લા પંચાયત દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે જે કામગીરી કરવામાં આવી છે તેની ઝાંખી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રા દ્વારા લોકોને કરાવવામાં આવી હતી અને આગળની વર્ષમાં વધુ સારી સુવિધાઓ લોકોને મળે તેના માટે કામ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો સાથોસાથ સ્વાતંત્ર પર્વની મોરબી જિલ્લાના લોકોને તેમના દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી






Latest News