મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE







મોરબી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા 6/8/25 ના બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા રીક્ષામાથી કુદકો મારી અજાણ્યો પુરુષ રોડ પર પડતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયું હતું તેના જમણા હાથમા અંગ્રેજીમા A.P ત્રોફાવેલ છે. તથા લાલ કલરનો શર્ટ તથા બ્લુ જીન્સનું પેન્ટ પહેરેલ છે જેથી અજાણી લાશની ઓળખ કરવા માટેનો તાલુકા પોલીસ પ્રયાસ કરી રહી છે અને આ અંગેની આગળની તપાસ એફ.આઇ.સુમરા (૯૯૭૯૦૧૯૯૪૪) ચલાવી રહ્યા છે તેઓને અથવા તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (નંબર ૦૨૮૨૨-૨૪૨૫૯૨) ખાતે જાણ કરવા જણાવ્યુ છે.






Latest News