મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાશે


SHARE







ટંકારાના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ તા.૨૪/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૮.૦૦ કલાકે નવયુગ સંકુલ, મુ. વિરપર, તા. ટંકારા, જિ. મોરબી ખાતે યોજાનાર છે.

જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં તાલુકાકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોએ તથા સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધા (૧) કાવ્ય લેખન(૨) ગઝલ શાયરી લેખન (૩) લોકવાર્તા (૪) દુહા-છંદ-ચોપાઈ (૫) સર્જનાત્મક કારીગરી (૬) સ્કુલબેન્ડ (૭) ઓરગન (૮) કથ્થક (૯) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) માં રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ દર્શાવેલ તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનું રહેશે તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News