મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો


SHARE







મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો

૬ ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને એ.બી.વી.પી. સામાજિક સમરસતા દિવસ તરીકે મનાવે છે ત્યારે મોરબીમાં એ.બી.વી.પી. શાખા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિતે સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સમરસતા સંવાદ યોજવામાં આવ્યો હતો

મોરબી એ.બી.વી.પી. દ્રારા ૬ ડિસેમ્બરે ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને સામાજિક સમરસતા દિન તરીકે મનાવે છે ત્યારે તે નિમિતે સમરસતા સંવાદનુ આયોજન મોરબીની સાર્થક વિધા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા તેમા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા બૌદ્ધિક પ્રમુખ મિલનભાઈ પૈડા ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત મોરબી નગરપાલિકા ગાંધી ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પઅર્પણ  કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો






Latest News