મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત


SHARE







મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત

રાજકોટમાં ફેફસાની બીમારી સબબ મોરબીના 43 વર્ષીય જેન્તીલાલ પરમારનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ, જેન્તીલાલ પ્રેમજીલાલ પરમાર (ઉંમર વર્ષ 43, રહે. ભક્તિનગર પાર્ક, મહેન્દ્રનગર, મોરબી-2 ગઈ તારીખ 26/7 ના રોજ બપોરે 3 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ આયુષ હોસ્પિટલ મોરબી, બાદ એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટ, બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમરજન્સી વિભાગના ડોક્ટરે તપાસીને તારીખ 28/7 ના રોજ સાંજે 5:44 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.

જેન્તીલાલ સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા.તેઓને લાંબા સમયથી ફેફસાની બીમારી હતી.તેઓ ત્રણ ભાઈમાં બીજા નંબરના હતા.તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે.સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.






Latest News