મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો


SHARE







આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આયોજીત વિવિધ સ્પર્ધાઓ જેમકે સ્ટેમ ક્વિઝ ૩.૦, રૂરલ આઈટી.ક્વિઝ-૨૪, સાયન્સ સેમીનાર જેવી  વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાએ ભાગ લઈ પોતાનું, પોતાની સ્કૂલ, જીલ્લાનું નામ રોશન કરેલા તેવા સ્પર્ધકોનું મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, તેમજ શર્માનાં વરદ હસ્તે ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરેલ.આ ઈનામ વિતરણ સમારોહ ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ મોરબી ખાતે મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલનાં આચાર્યો, વિધાર્થીઓ તથા વાલીશ્રીઓએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએ વિજેતાઓને આકર્ષક  ઈનામ, સિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.તેમ આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દિપેનભાઈ ભટ્ટ અને લલીતભાઇ ભટ્ટે યાદીમાં જણાવ્યું છે.






Latest News