મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ભાવિકભાઇ ભટ્ટ-કમલભાઈ દવેને વિહિપમાં મહત્વની જવાબદારી સોંપાઈ


SHARE







મોરબીના ભાવિકભાઇ ભટ્ટ-કમલભાઈ દવેને વિહિપમાં મહત્વની જવાબદારી સોંપાઈ

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સેવા ભારતી કાર્યાલય રાજકોટ ખાતે યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રીય પાલક તથા કેન્દ્રીય સહમંત્રી ગોપાલજીકેન્દ્રીય સહમંત્રી તથા અખિલ ભારતીય સેવા સહપ્રમુખ આનંદજી હરબોલાજી, ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવે અને સૌરાષ્ટ્ર પ્રાંત વિમર્શ સહપ્રમુખ અને મોરબી જીલ્લા મંત્રી તરીકે ભાવિકભાઇ ભટ્ટની નિમણુંક કરવામાં આવી હતી






Latest News