મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં 50 રૂપિયા આપવાની ના કહેતા રિક્ષા ચાલક યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં 50 રૂપિયા આપવાની ના કહેતા રિક્ષા ચાલક યુવાન ઉપર છરી વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતો યુવાને રિક્ષા ચલાવતો હોય માળિયા ફાટક ચોકડી પાસે રીક્ષા લઈને ઉભો હતો ત્યારે રિક્ષા ચલાવતો અન્ય વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને યુવાન પાસે 50 માંગ્યા હતા જે રૂપિયા આપવાની યુવાને ના પાડતા તે બાબતનો અને પેસેન્જર પાસેથી ઓછા વધતાં ભાડા લેવા બાબતનો ખા રાખીને યુવાનને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હટયો અને ત્યાર બાદ છરી વડે હુમલો કરીને તેને દાઢીના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ન્દિરાનગર વિસ્તાઇરમાં રહેતા અને સીએનજી રીક્ષા ચલાવવાનું કામ કરતા રણછોડભાઈ દેવજીભાઈ પરમાર (28એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અબ્બાસભાઈ અલારખાભાઈ મોવર રહે.ટિંબડીના પાટીયા પાસે મોરબી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે રિક્ષા લઈને માળિયા ફાટક ચોકડી પાસે આવેલ વડવાળા ચાની કેબીન પાસે હતો ત્યારે આરોપી તેના ભાઈ ઈમરાનની સીએનજી રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને આરોપીનો ભાણેજ સબીર પણ સીએનજી રીક્ષા ચલાવતો હોય તે પણ ત્યાં હતો ત્યારે આરોપીએ ફરિયાદી પાસેથી 50 રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની ફરિયાદીએ ના પાડી હતી જેથી તે બાબતનો તથા પેસેન્જરના ઓછા વધતા ભાડા લેવા બાબતનો ખાર રાખીને આએ ફરોપીરિયાદીને ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને દાઢીના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જાહેરમાં ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આરે પોધાલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News