મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધા માટે સામાજિક કાર્યકરે પાલિકામાં કરી રજૂઆત


SHARE







મોરબીના લાયન્સનગરમાં પ્રાથમિક સુવિધા માટે સામાજિક કાર્યકરે પાલિકામાં કરી રજૂઆત

મોરબી શહેરના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેથી કરીને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અનેલ વખત રજૂઆતો કરવામાં આવી છે તો પણ આજની તારીખે લાઈટ, કચરા, ભૂગર્ભ કુંડી, સફાઈ સહિતના પ્રશ્ને ઉકેલવામાં આવેલ નથી જેથી કરીને ત્યાના  સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા પાલિકામાં વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લાયન્સનગરમાં વર્ષો બાદ નવા રોડ બન્યા છે જોકે હજુ પણ સ્ટ્રીટ લાઈટ નથી, કચરા ગાડી આવતી નથી, ભૂગર્ભની કુંડી સાફ કરતાં નથી તે તમામ સુવિધાઓ લોકોને આપવામાં આવે તેમજ જૂની આંગણવાડીમાંથી ગંદકી દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News