મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે આરઓ વોટર સપ્લાયરોની મિટિંગ યોજાઇ


SHARE







મોરબી નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે આરઓ વોટર સપ્લાયરોની મિટિંગ યોજાઇ

મોરબી આરો.ઓ. વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા ગઇકાલે લક્ષ્મીનગર પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર  ખાતે ૬૭ હજાર રૂપિયા રોકડાની આર્થિક મદદ આપવામાં આવી છે અને ત્યાં રહેતા ૧૩૦ લોકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતુ અત્રે ઉલેખનીય છે કે, આર.ઓ. બિઝનેસ વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા રાખવામાં આવેલી મિટિંગમાં ગ્રાહકોને ઉચ્ચ સર્વિસ અને સારી ક્વોલિટીનું પાણી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પ્લાન્ટ માલિકોને ચેતવણી પણ આપવામાં આવી હતી આ તકે એસોસિયનના પ્રમુખ સંદીપ પટેલ, ઉપપ્રમુખ ભગીરથસિંહ રાઠોડ તથા મહામંત્રી ભરતભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા






Latest News