હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંસદ-ધારાસભ્ય તથા કલેકટર-કમિશનર સહિતનાઓની સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંસદ-ધારાસભ્ય તથા કલેકટર-કમિશનર સહિતનાઓની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી ખાતે ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને છેલ્લા દિવસોમાં તંત્રએ કરેલા કામની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને આગામી વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી તેમજ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સોની સાહેબ અને વાળા સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનાઓ આપી હતી.આ તકે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસઅમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા, આર એન્ડ બી વિભાગના હિતેશભાઈ આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા. 






Latest News