મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી મોચી સમાજનું ગૌરવ


SHARE







મોરબી મોચી સમાજનું ગૌરવ

મોરબીના સામાકાંઠે આવેલા જનકલ્યાણનગર, પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા કિશોરભાઈ વાલજીભાઈ વાઘેલાની સુપુત્રી પુજાબેન વાઘેલા (અમદાવાદ) એ તાજેતરમાં યોજાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરિક્ષા સફળતાપૂર્વક પાસ કરી મોચી સમાજનું ગૌરવ વધારેલ છે. એમની આ સિદ્ધિ પાછળ દીકરીની ખુબ મહેનત, ભગવાનની કૃપા, માતા-પિતાના આશીર્વાદ અને સૌનો પ્રેમ અને સાથ સહકાર રહેલો છે.તેઓ જીવનમાં ખુબ જ પ્રગતિ કરે અને ખુબ આગળ વધે અને મોચી સમાજ તેમજ માતાપિતાનું ખૂબ જ નામ રોશન કરે તેવી સમસ્ત મોચી સમાજ મોરબી વતી પ્રમુખ પંકજભાઈ ચૌહાણ અને ટ્રસ્ટી ગણ તેમજ શ્રી લાલાજાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.






Latest News