મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે વ્યાસ પુજન,  કુમારીકા પુજન કરર્યું હતું ત્યાર બાદ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સત્સંગ યોજાયો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોરબી, મહેન્દ્રનગર સહિતના ગામોમાંથી આવેલ ભક્તો દ્વારા લાભ લેવામાં આવેલ હતો અને આ તકે જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અલખધણી ગૌશાળાના બજરંગભાઈ,  કાંતિભાઈ  અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું હતું






Latest News