મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE







પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેશના પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા લીધી હતી અને જનહિતમાં વધુ લોક કલ્યાણકારી કામ કરવા આશીર્વાદ મેળવ્યા હતા તેઓ સાથેના સંવાદ અને પ્રત્યક્ષ મુલાકાતથી નવી ઊર્જા મેળવીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને ત્યાર બાદ નરેન્દ્રભાઈ મોદીનું બ્રિજેશભાઇ મેરજાએ કચ્છી શાલ ઓઢાડીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના કલામજી સાથેના સંવાદોની કિતાબ અર્પણ કરી હતી અને તેઓએ પ્રધાનમંત્રીને ગુજરાત રાજ્યના પંચાયત, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ  વિભાગની કામગીરી સુમાહિતગાર કર્યા હતા .






Latest News