મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE







વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉંમર વર્ષ 54, રહે. જીનપરા શેરી નંબર 10, વાંકાનેર) ગત રાત્રે 12:30 વાગ્યે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હત્તમ અહીં ઇમરજન્સી વોર્ડમાં ડો. કૃપાલી કોટડીયાએ તેમને જોઈ તપાસી સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, વિનોદભાઈને સંતાનમાં 3 દીકરી છે. તે દરજીકામ કરતા. પોતે 3 ભાઈ અને 3 બહેનમાં નાના હતા. ઘણા સમયથી તેઓને ડાયાબિટીસ અને ટીબીની બીમારી હતી.






Latest News