વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

હળવદ-માળીયા (મી) વિસ્તારમાં રેડ દરમ્યાન પકડાયેલ 14,254 બોટલ દારૂ બિયરનો કરાયો નાશ


SHARE











હળવદ-માળીયા (મી) વિસ્તારમાં રેડ દરમ્યાન પકડાયેલ 14,254 બોટલ દારૂ બિયરનો કરાયો નાશ

હળવદ અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા સમયે કરવામાં આવેલ દારૂની રેડ દરમિયાન પકડાયેલ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવા માટે થઈને કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ અધિકારીઓની હાજરીમાં હળવદ તાલુકાના સુપર ગામની સીમમાં દારૂ અને બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. અને હાલમાં જે દારૂ બિયરના જથ્થાનો નાશ કરેલ છે તેમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ 1928 બોટલ દારૂ તેમજ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ 12,326 બોટલ દારૂ-બીયર આમ કુલ મળીને 14,254 બોટલ દારૂ બિયર જેની કુલ કિંમત 1,28,56,883 રૂપિયા થાય છે તેનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો






Latest News