મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું


SHARE







મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અવલોકન કરીને આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે સંગીતા હડિયલ, બીજા ક્રમે હેત્વી ડાણીયા અને ત્રીજા ક્રમે નેન્સી ભોરણીયા અને અશોક પરમાર રહ્યા છે. ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમે અવની વાઢેર, બીજા ક્રમે ડો.કેની સુચક અને ત્રીજા ક્રમે નંદિની સોની રહ્યા છે. વીડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમે સાક્ષી કોઠારી, બીજા ક્રમે ભાવિકા પારેખ અને ત્રીજા ક્રમે મિતેશ દવે વિજેતા બનેલ છે તેને 2 હજારથી લઈ 20 હજાર સુધીના રોકડ ઈનામો આ જે એસપી કચેરીએ બોલાવીને એસપી રાહુલ ત્રિપાઠીના હસ્તે પ્રમાણપત્ર તથા ઇનામની રકમ આપવામાં આવેલ હતી આ તકે નાયબ પોલીસ અધીક્ષક વી.બી.દલવાડી, પીઆઇ એસ.એમ.ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા






Latest News